ભરૂચ:પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોઉલ્લાસથી ઉજવણી,ફટાકડાના ધ્વનિ સાથે વાતાવરણ ગુંજી ઊઠયુ
પ્રકાશના પર્વ દિવાળીની ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
પ્રકાશના પર્વ દિવાળીની ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
ફટકકડા માંથી નીકળતો ધુમાડો હેલ્થ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તેમાંથી નીકળતા તણખાઓથી આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,
અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.