ભરૂચ : “હર ઘર તિરંગા 2.0” અભિયાન અંતર્ગત વોર્ડ નં. 1 અને 2ના સભ્યોએ બાળકોને તિરંગાનું વિતરણ કર્યું...

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

Advertisment

દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સરકારી વિભાગો, શાળાઓને પણ સાંકળવામાં આવી છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં આવેલ વિવિધ શાળા અને મદ્રેસાઓમાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તિરંગાનું વિતરણ કરી દેશભક્તિની ભાવના ઉજાગર કરવા બાળકોને આહ્વાન કરવમાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment