Home > children
You Searched For "children"
ગુજરાત “સરકાર” કરે ભાવિ પેઢીની “દરકાર” : શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત 88 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી
20 Jan 2023 12:17 PM GMTગુજરાત સરકારે છેલ્લા 8 મહિનામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 88 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે.
અમદાવાદ:બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ, રૂ.2 લાખની કિંમતે બાળકો વેચાઈ રહ્યો હોવાનો ખુલાસો
10 Jan 2023 8:38 AM GMTરાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.
સુરત: માંડવીના આ ગામે બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર, જુઓ સરકાર શું કહી રહી છે
8 Jan 2023 10:55 AM GMTગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો...
વડોદરા : ભાયલીના પક્ષી મિત્ર બાળકોનો પર્યાવરણ પ્રેમ રંગ લાવ્યો, રાજ્યસ્તરે થયું સન્માન...
4 Jan 2023 11:02 AM GMTવડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે.
વડોદરા : આજથી બાળ રમતોત્સવનો પ્રારંભ, સૌથી વધુ વિજેતા થનાર શાળાને “સયાજી ટ્રોફી” એનાયત કરાશે...
4 Jan 2023 9:15 AM GMTમ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો બાળ રમતોત્સવ માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
PM મોદી 'વીર બાળ દિવસ' કાર્યક્રમમાં ભાગ લેશે, 3 હજાર બાળકોની માર્ચપાસ્ટને ફ્લેગ ઓફ કરશે
26 Dec 2022 6:13 AM GMTઆજે દેશભરમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વીર બાલ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવાના...
ભરૂચ : ટપકતું પાણી-ખદબદતી ગંદકી વચ્ચે નીલકંઠનગર આંગણવાડીમાં બાળકો ભણવા મજબુર..!
20 Dec 2022 9:50 AM GMTશહેરના નીલકંઠનગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા બાળકો ભણવા માટે મજબુર બન્યા છે
ભરૂચ : કલરવ સ્કૂલનો 31મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી...
19 Dec 2022 11:43 AM GMTકલરવ શાળા ખાતે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ દિવાંગ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત છે,
નવસારી: આંગણવાડીના મકાનના અધૂરા કાર્યને લઈ બાળકો ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા માટે મજબૂર !
17 Dec 2022 10:00 AM GMTનવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.
ભરૂચ : બાળકોમાં ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી SVM સ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો...
15 Dec 2022 8:14 AM GMTભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત SVM હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ગણિત-વિજ્ઞાન મેળો તેમજ...
જામનગર : બાળકોમાં વિજ્ઞાન-ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી પ્રા.શાળાઓમાં વિજ્ઞાન મેળો યોજાયો...
9 Dec 2022 10:18 AM GMTબાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક...
અવી-જયને મોદીએ શું પૂછ્યું..? ખજૂરભાઈના વીડિયોએ બે આદિવાસી બાળકોને PM મોદી સુધી પહોંચાડ્યા
27 Nov 2022 4:52 PM GMTભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે,...