New Update
/connect-gujarat/media/post_banners/6354c88f9513f705289a5c9a54e7552d6c2fe10da3e0b621cdedb0ce42445452.webp)
આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા રમત ગમત સેલના પ્રશાંત પટેલ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આ મેરેથોનમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ ભાગ લીધો હતો.