ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોનું આયોજન કરાયું
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો
ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા
ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે
ભરૂચ રનીગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા