Connect Gujarat
ભરૂચ

સ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા...

લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન ખાતે મહાકાલના દ્વારે પહોચ્યા હતા.

સ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા...
X

લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન ખાતે મહાકાલના દ્વારે પહોચ્યા હતા.

ભરૂચના સાઇક્લિસ્ટ રાજેશ્વર એન રાવે ભરૂચ સાયકલિંગ ગ્રુપ અને દહેજ સાયકલિંગ ગ્રુપના કુલ 14 જેટલા સાયકલિસ્ટ સાથે ભરૂચથી ઉજ્જૈન 501 કિમી સાયકલિંગ કર્યું હતું. ગત તા. 26-10-2023ના દિવસે સાઈકલ વિરોએ ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી સાઈકલ યાત્રા શરૂ કરી હતી. જે સાઈકલ યાત્રા યાત્રા તા. 29-10-2023ના રોજ કુલ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચી હતી.

Next Story