ભરૂચ: દેવપોઢી અગિયારસ નિમિત્તે માં નર્મદામાં દૂધનો અભિષેક કરી માછીમારીની સિઝનનો પ્રારંભ
દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી
દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી
ICAI એ 11મી જુલાઈ 2024 ના રોજ CA ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યુ હતું.તે પરિણામના આધારે ભરૂચ કેન્દ્રમાં 19 વિદ્યાર્થીઓ CA બન્યા છે
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઇ
ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી
મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચના અંકલેશ્વરના જુના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ આવેલી છે
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
મોરના મોતના સ્થળ અંગેનું પંચકેશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પી.એમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા