🔴 Breaking
ભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવઅંકલેશ્વર: લઘુઉદ્યોગ ભારતીના આગેવાનોએ રેલવે મંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ટ્રેનના સ્ટોપેજ અંગે કરાય રજુઆતભરૂચ : ઝઘડિયા ચોકી ગામે કુબેર સ્ટોન ક્વોરીની લોક સુનાવણીમાં ગ્રામજનો નો ઉગ્ર વિરોધ,અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યુંભરૂચ:132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવરનું બાંધકામ, સ્થાનિક રહીશોનો વિરોધભાવનગર’નો ભાતીગળ મેળો : કોડીની આંખ અને લાકડાના પગ મોટા શીતળા માતાને અર્પણ કરવાની અનોખી માનતા.સુરત : પુણા કેનાલ રોડ પર મકાનમાંથી માતા-પુત્રીના રહસ્યમય હાલતમાં મળ્યા મૃતદેહ!બંનેના મોબાઈલ ફોન ગાયબ થતા ઘેરાયું મોટું રહસ્ય!અંકલેશ્વર: GIDCમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ.2.10 લાખના મુદ્દામાલ સાથે 5 જુગારીની ધરપકડભરૂચ: 250 વર્ષથી ઉજવાતા મેઘ-છડી ઉત્સવનો પ્રારંભ, 4 દિવસ શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટશેભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવઅંકલેશ્વર: લઘુઉદ્યોગ ભારતીના આગેવાનોએ રેલવે મંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ટ્રેનના સ્ટોપેજ અંગે કરાય રજુઆતભરૂચ : ઝઘડિયા ચોકી ગામે કુબેર સ્ટોન ક્વોરીની લોક સુનાવણીમાં ગ્રામજનો નો ઉગ્ર વિરોધ,અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યુંભરૂચ:132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવરનું બાંધકામ, સ્થાનિક રહીશોનો વિરોધભાવનગર’નો ભાતીગળ મેળો : કોડીની આંખ અને લાકડાના પગ મોટા શીતળા માતાને અર્પણ કરવાની અનોખી માનતા.સુરત : પુણા કેનાલ રોડ પર મકાનમાંથી માતા-પુત્રીના રહસ્યમય હાલતમાં મળ્યા મૃતદેહ!બંનેના મોબાઈલ ફોન ગાયબ થતા ઘેરાયું મોટું રહસ્ય!અંકલેશ્વર: GIDCમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ.2.10 લાખના મુદ્દામાલ સાથે 5 જુગારીની ધરપકડભરૂચ: 250 વર્ષથી ઉજવાતા મેઘ-છડી ઉત્સવનો પ્રારંભ, 4 દિવસ શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટશે
Featured

Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી.

અમદાવાદ શહેરમાં મોટો અકસ્માત સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આ સાથે બે લોકો ગંભીરરીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા ત્યારે આ દુર્ઘટના બની ગઇ હતી. જે લોકો પાસેની બિલ્ડિંગમાં હાજર હતા તેમને બહું જ મોટો અવાજ આવ્યો હતો. જેથી તરત જ તેઓ નીચે આવ્યા હતા. આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી