બેંગ્લુરુ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR દર્જ કરવાનો આદેશ આપતા ખળભળાટ

બેંગ્લુરૂમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

New Update
fm nirmala

બેંગ્લુરૂમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટનું આ ફરમાન ચૂંટણી બોન્ડના માધ્યમથી બળજબરીપૂર્વક વસૂલીના આરોપો હેઠળ આવ્યું છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો સામે એક અંગત ફરિયાદ નોંધાવી હતી. પીસીઆરમાં આરોપ મૂક્યો હતો કે ચૂંટણી બોન્ડના માધ્યમથી તેમનાથી બળજબરીપૂર્વક વસૂલી કરવામાં આવી હતી. 

Latest Stories