HDFC બેંક પર ટ્રસ્ટ ફંડ કૌભાંડનો આરોપ, CEO સામે નોંધાઈ ‘FIR’ – જાણો શું છે સમગ્ર ઘટના
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC હાલ એક મોટાં વિવાદમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ થકી જાણવા મળ્યું છે કે, મહેતા પરિવારે HDFC બેંકના CEO શશિધર જગદીશન અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે.