ઈઝરાયેલ-લેબનોનમાં તણાવ વધ્યો શેરબજાર કેવી પ્રતિક્રિયા આપશે?

વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે. એવી અપેક્ષા હતી કે સોમવારે બજાર હકારાત્મક પ્રક્રિયા આપશે, કારણ કે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ રોકાણકારોનો મૂડ બગાડી શકે છે.

share markett
New Update

વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે. એવી અપેક્ષા હતી કે સોમવારે બજાર હકારાત્મક પ્રક્રિયા આપશે, કારણ કે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ રોકાણકારોનો મૂડ બગાડી શકે છે.

આ અઠવાડિયે કયા પરિબળો પર નજર રાખવામાં આવશે?

  • યુએસમાં વ્યાજદરમાં ઘટાડાનાં સંકેતો પર બજાર પ્રતિક્રિયા આપી શકે છે.
  • આ અઠવાડિયે માસિક F&O એક્સપાયરી પણ છે, જે વોલેટિલિટીમાં વધારો કરશે.
  • રોકાણકારો ઇઝરાયેલ-લેબનોન તણાવ પર પણ નજર રાખવાના છે.
  • જીડીપી ગ્રોથ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મહત્વના આંકડા પણ આવી રહ્યા છે.

અમેરિકન શેરબજારમાં તેજી જોવા મળી 

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ શુક્રવારે યુએસ શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો હતો. ભારતીય શેરબજાર બંધ થયા બાદ આ નિવેદન આવ્યું હોવાથી બજાર તેના પર કોઈ પ્રતિક્રિયા આપી શક્યું ન હતું. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જેના કારણે ભારત સહિત વિશ્વભરના રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

#CGNews #Share Market #Nifty #Sensex #Stock #Business News
Here are a few more articles:
Read the Next Article