સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો. જોકે, અંતે બજાર લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યું. સોમવારે સેન્સેક્સ 63.72 (0.10%) પોઈન્ટના વધારા સાથે 65,344.17 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 24.10 (0.12%) પોઈન્ટના વધારા સાથે 19,355.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, HCL ટેકના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે ટાટા સ્ટીલના શેરમાં 3 ટકાનો વધારો થયો હતો.
પ્રારંભિક લાભ ગુમાવ્યા પછી બજાર લીલા નિશાન પર બંધ, સેન્સેક્સ 63 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 19350 પાર
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો.
New Update