🔴 Breaking
અંકલેશ્વર: SBI Life Insuranceની નવી બ્રાન્ચનું કરાયુ ઉદ્ઘાટન, આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: પ્રોહિબિશન ગુનામાં નાસતી-ફરતી મહિલા આરોપી ઝડપાઈ, 12 ગુનામાં સંડોવણી આવી બહારરાશિ ભવિષ્ય 20 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર: SBI Life Insuranceની નવી બ્રાન્ચનું કરાયુ ઉદ્ઘાટન, આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: પ્રોહિબિશન ગુનામાં નાસતી-ફરતી મહિલા આરોપી ઝડપાઈ, 12 ગુનામાં સંડોવણી આવી બહારરાશિ ભવિષ્ય 20 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યું
Featured

SEBIએ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. દુનિયા, સમાચાર, Featured, બિઝનેસ

SEBIએ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

લીકર બિઝનેસમેનને ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પદ પર રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેબીએ માલ્યાના તમામ શેરમ્યુચ્યુઅલ ફંડ યુનિટ સહિત તમામ સિક્યોરિટીઝ હોલ્ડિંગને ફ્રીજ કરવાનો આદેશ કર્યો હતો.

સેબીએ કહ્યું હતું કે માલ્યા મેટરહોર્ન વેન્ચર્સ નામની FII એન્ટિટી મારફતે ભારતમાં તેની ગ્રુપ એન્ટિટીની સ્ક્રીપ્ટમાં પરોક્ષ રીતે અત્યાર સુધી ટ્રેડ કરતો રહ્યો છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં તેના રોકાણની સાચી ઓળખ છુપાવી રહ્યો છે. હવે તે શક્ય નહીં બને. સેબીના આદેશ અનુસારએફઆઈઆઈ એન્ટિટીનો ઉપયોગ અગાઉની સ્પિરિટ કંપની હર્બર્ટ સન અને યુનાઇટેડ સ્પિરિટ્સ (યુ એસ એલ)ના શેરના સોદા માટે કરવામાં આવ્યો હતો. મર્જર અને એક્વિઝિશન દ્વારા હર્બર્ટ સન્સ એ યુએસએલ બની ગઈ હતીજેની માલિકી હાલમાં બ્રિટિશ મલ્ટિનેશનલ ડિયાજિયોની છે. સેબીએ કહ્યું હતું કે માલ્યાનું આ પ્રકારનું કૃત્ય ફ્રોડ અને ચોરીછૂપીથી થતુંકૃત્ય તો છે જપરંતુ સિક્યોરિટીઝ માર્કેટ માટે પણજોખમ છે.