મંગળવારે કારોબારી દિવસે શેરબજાર સપાટ બંધ, સેન્સેક્સ 4 પોઈન્ટ તૂટ્યો

ભારતીય શેરબજાર મંગળવારના કારોબારી દિવસે સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 82,555.44 પર બંધ રહ્યો હતો.

share markett
New Update

ભારતીય શેરબજાર મંગળવારના કારોબારી દિવસે સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 82,555.44 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી 1.15 પોઈન્ટ અથવા 0% ના બદલાવ પછી 25,279.85 ના સ્તર પર બંધ થયો.

સેન્સેક્સના ટોપ ગેઇનર્સ અને લુઝર્સ

સેન્સેક્સની 30 કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા મોટર્સ ટોપ લૂઝર હતા. ICICI બેન્ક, બજાજ ફિનસર્વ, ટાઇટન, નેસ્લે અને HDFC બેન્ક ટોપ ગેઇનર હતા.

#CGNews #Business #Sensex #Nifty #Stock Market #Share Market
Here are a few more articles:
Read the Next Article