New Update
/connect-gujarat/media/post_banners/0b1c3adb83065899ae4e19a35b15b715e0edf950d4871c9ab2dec406aff0c86e.webp)
સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં સપાટ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ગ્રીન સિગ્નલ પર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી લપસતા જોવા મળી રહ્યા છે. હાલમાં સેન્સેક્સ 60,054.84 ના સ્તરે અને નિફ્ટી 17,745.75 ના સ્તર પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો પાંચ પૈસાના વધારા સાથે રૂ. 81.87ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.