ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર બજારોમાં ચહલ પહલ વધી, અવનવા પ્રકારની પિચકારી આકર્ષણનું કેન્દ્ર
ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.
ભરૂચ શહેરના નંદેલાવ સ્થિત બુસા સોસાયટીમાં બુધવારી હાટ બજારનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે
શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ 513 પોઈન્ટ અથવા 0.63% વધીને 81,980.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી50 130 પોઈન્ટ અથવા 0.52% વધીને 25,112.65 પર છે.
SoftBank સમર્થિત Oyo તેના બહુપ્રતીક્ષિત IPO માટે SEBI પાસે તેનો ડ્રાફ્ટ ફરીથી ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યું છે.