બે દિવસના ઘટાડા પછી બજારોમાં વધારો, ટેરિફ ચિંતાઓ વચ્ચે શેરબજારો મજબૂત
નીચા સ્તરે ભારે ખરીદી વચ્ચે બે દિવસના ભારે ઘટાડા પછી, શુક્રવારે શરૂઆતના વેપારમાં શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો.
નીચા સ્તરે ભારે ખરીદી વચ્ચે બે દિવસના ભારે ઘટાડા પછી, શુક્રવારે શરૂઆતના વેપારમાં શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના ટેરિફની અસર શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. 50 ટકા ટેરિફ બાદ સેન્સેક્સ-નિફ્ટીની શરૂઆત તીવ્ર ઘટાડા સાથે
ભાદરવા મહિનાની શરૂઆત સાથે, બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી. 25 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં સહેજ ઘટાડો થયો છે.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક શેરબજારોમાં તેજી બાદ સોમવારે બેન્ચમાર્ક સૂચકાંકો શરૂઆતના વેપારમાં વધ્યા હતા.
ભાદરવાનો આજથી શુભઆરંભ થયો છે. ત્યારે ભાદરવાની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી છે. આજે 24 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, આ વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2023 માં, રેલવેએ 305 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી, જે વર્ષ 2024 માં વધારીને 358 કરવામાં આવી હતી.
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,190 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,570 રૂપિયા છે.
હાલમાં બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ યુએસ ફેડના નિર્ણયો પછી, આગામી દિવસોમાં ભાવમાં મોટો ફેરફાર શક્ય છે.