અનંત અંબાણીને મળી મોટી જવાબદારી, વાર્ષિક 20 કરોડ સુધીનો પગાર સાથે આ ખાસ સુવિધાઓ પણ
ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
અષાઢી બીજના દિવસે આજે સોનાનો ભાવનો ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં આ સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજનો લેટેસ્ટ ભાવ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે સ્થાનિક શેરબજાર લીલો રહ્યો. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 229.22 પોઈન્ટ વધીને 83,985.09 પર પહોંચ્યો, જ્યારે
ગુરુવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સ્થિર રહી. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 163.27 પોઈન્ટ વધીને 82,918.78 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 64.35 પોઈન્ટ વધીને 25,309.10 પર પહોંચ્યો.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ બુધવારે ભારતીય બજાર 2025 પછીના તેના ઉચ્ચતમ સ્તરે બંધ થયું. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકા વધ્યા.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,940 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,210 રૂપિયા છે.
ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર અમેરિકા દ્વારા બોમ્બમારો કર્યા પછી મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, સોમવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ ઘટ્યા.