શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સમાં 1 અને નિફ્ટીમાં 9 પોઈન્ટનો વધારો.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આજે બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આજે બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા.
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નીચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું છે.
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. આજે બંને એક્સચેન્જો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેઇક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત વર્ષ 2016 માં ભારત સરકાર સાથે એમઓયુ કર્યા હતા.
20 ફેબ્રુઆરી 2024ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજે બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા છે.
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 200.96 પોઈન્ટ અથવા 0.28% ના વધારા પછી 72,627.60 ના સ્તર પર ખુલ્યો.
CBIC એ કસ્ટમ અધિકારીઓ દ્વારા ધરપકડ, દાણચોરી અને વ્યાપારી છેતરપિંડીના અહેવાલ સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.