વિદેશી રોકાણકારોના કારણે બજાર પર અસર, આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો..
વૈશ્વિક બજારમાં તેજી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે શેરબજારને વેગ પકડવામાં મદદ મળી છે. સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
વૈશ્વિક બજારમાં તેજી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે શેરબજારને વેગ પકડવામાં મદદ મળી છે. સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
એશિયન બજારોના નબળા સંકેતોની અસર શેરબજાર પર પડી છે. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું, ત્યારપછી તેણે નીચલા સ્તરે કારોબાર શરૂ કર્યો.
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 62,631 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને રૂ. 62,592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે વર્ષ 2024 ના પ્રથમ ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ છે. આ સપ્તાહે બજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી છે.
ગુરુવારે શેરબજારમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદીથી બજારને ફાયદો થયો છે.