New Update
/connect-gujarat/media/post_banners/6531ab6ed450c9a07bae1a90ee31531c93f2fb1d6b809e624c1c5f338e5347c8.webp)
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 62,631 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને રૂ. 62,592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ટ્રોય ઔંસ દીઠ $2,044.74 આસપાસ રહ્યા હતા.
દરમિયાન, એમસીએક્સ પર ચાંદી રૂ. 72,500 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી અને વેપાર દરમિયાન રૂ. 72,414ની નીચી સપાટીએ પહોંચી હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રોય ઔંસ દીઠ 23.09 ડોલરની આસપાસ ટ્રેડ થઈ હતી.
Latest Stories