🔴 Breaking
વલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

Featured

પશ્ચિમ બંગાળમાં જીત બાદ PM મોદી આવશે ગુજરાત, સોમનાથ મંદિરે કરશે દર્શન, વડોદરામાં ભવ્ય રોડ શૉ

May 6, 2026 1 min read

પશ્ચિમ બંગાળમાં મળેલી મોટી જીત પછી ભાજપના રાજકીય આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને હવે તેનું પ્રતિબિંબ ગુજરાતમાં જોવા…

રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરી વ્યક્ત

May 6, 2026 1 min read

રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી…

ભરૂચ : મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

May 6, 2026 1 min read

ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓના થઈ રહેલા ખુલ્લેઆમ ઉલ્લંઘન અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની કથળતી જતી હાલત મુદ્દે ભારતીય…

આજે ઘરેલુ શેરબજારની શરૂઆત જોરદાર તેજી, સેન્સેક્સ 406  પોઈન્ટના વધારા સાથે 77424 પર ખુલ્યો

May 6, 2026 1 min read

આજે ઘરેલુ શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ 406  પોઈન્ટના વધારા સાથે 77424 પર ખુલ્યો હતો.…

કોલકાતાના પ્રખ્યાત હૉગ માર્કેટમાં અફરાતફરી મચી, ટીએમસીના યુનિયન પાર્ટી કાર્યાલયને જમીનદોસ્ત કરવામાં આવ્યું

May 6, 2026 1 min read

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી રાજ્યના ઘણા ભાગોમાં હિંસાના બનાવો નોંધાયા હતા. મંગળવાર (5 મે) ના રોજ…

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિરામની આશાઓને મોટો ફટકો, ઈરાનનો UAE પર બીજા દિવસે પણ કર્યો ભીષણ હુમલો

May 6, 2026 1 min read

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિરામની આશાઓને મોટો ફટકો પડ્યો છે. ઈરાન દ્વારા સતત બીજા દિવસે સંયુક્ત આરબ…

અંકલેશ્વર :  તાડ ફળિયા નજીક જુગાર રમતા 10 જુગારીયાઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ,રૂ.3.54 લાખનો મુદ્દામાલ જપ્ત

May 6, 2026 1 min read

અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતો વિજય દલપત વસાવા અને સલીમ  અંકલેશ્વરના તાડ ફળિયાની પાછળ આવેલ તળાવની દીવાલ પાસે ખુલ્લી…

ભરૂચ : VCT ગર્લ્સ હાઈસ્કૂલની વિધ્યાર્થીનીઓએ  ટ્યુશન ક્લાસિસ વગર ધોરણ 12 બોર્ડમાં કર્યો ઉત્કૃષ્ટ  દેખાવ

May 6, 2026 1 min read

ભરૂચમાં ટ્યુશન ક્લાસિસ વગર ભરૂચની VCT Girls Higher Secondary Schoolની વિદ્યાર્થિનીઓએ ધોરણ 12ના પરિણામોમાં Featured | શિક્ષણ |…

ભરૂચ : ધોરણ 10 બોર્ડનું 84.15 ટકા પરિણામ, 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65

May 6, 2026 1 min read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ…