🔴 Breaking
પાટણ : રથયાત્રા પૂર્વે 5 દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી…અંકલેશ્વર: GIDC પોલીસે ધાર્મિક વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર ગેંગનો કર્યો પર્દાફાશ,3 આરોપીઓની ધરપકડઅંકલેશ્વર: ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂડાંગમાં ગંભીર માર્ગ અકસ્માત: બ્રેક ફેલ થતાં બોલેરો ખીણમાં ખાબકી, ત્રણ મુસાફરો ગંભીર, 12 મુસાફરો ઇજાગ્રસ્તપૂર્વ કચ્છ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં મળી મોટી સફળતા : ₹4.77 લાખનો 9.540 કિલો ગાંજો કર્યો જપ્ત, એક આરોપી ઝડપાયોઅંકલેશ્વર: આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધગીર સોમનાથ :  સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત, વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરાશે ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એકપ્રેસ વે નજીક ચાલતા કેમિકલ ચોરીમાં કૌભાંડનો કર્યો પર્દાફાશ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તપાટણ : રથયાત્રા પૂર્વે 5 દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી…અંકલેશ્વર: GIDC પોલીસે ધાર્મિક વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર ગેંગનો કર્યો પર્દાફાશ,3 આરોપીઓની ધરપકડઅંકલેશ્વર: ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂડાંગમાં ગંભીર માર્ગ અકસ્માત: બ્રેક ફેલ થતાં બોલેરો ખીણમાં ખાબકી, ત્રણ મુસાફરો ગંભીર, 12 મુસાફરો ઇજાગ્રસ્તપૂર્વ કચ્છ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં મળી મોટી સફળતા : ₹4.77 લાખનો 9.540 કિલો ગાંજો કર્યો જપ્ત, એક આરોપી ઝડપાયોઅંકલેશ્વર: આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધગીર સોમનાથ :  સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત, વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરાશે ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એકપ્રેસ વે નજીક ચાલતા કેમિકલ ચોરીમાં કૌભાંડનો કર્યો પર્દાફાશ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Featured

ભરૂચ : ચેક રિટર્ન કેસના ફરાર આરોપીની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સુરતથી કરી ધરપકડ

Apr 9, 2026 1 min read

ભરૂચની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સુરતમાંથી ઝડપી…

અંકલેશ્વર : GIDCમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત ,પોલીસ તપાસ શરૂ

Apr 8, 2026 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ્સના કામદારનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે.હાલ જીઆઇડીસી પોલીસ વધુ ભરૂચ…

અંકલેશ્વર: મહત્વના ગણાતા ONGC બ્રિજની રેલિંગ નજીક ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય, તંત્ર પાસે હટાવવાનો સમય જ નથી ?

Apr 8, 2026 1 min read

અંકલેશ્વર શહેરના વ્યસ્ત માર્ગોમાં ગણાતા ઓએનજીસી બ્રિજ પર માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે. ભરૂચ…

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ

Mar 12, 2026 1 min read

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જો…

ગુજરાતમાં ભીષણ ગરમી શરૂ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું

Mar 12, 2026 1 min read

માર્ચ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ભીષણ ગરમી શરૂ થઇ ગઇ છે. આકરી ગરમીથી લોકો ત્રાહિમાન છે. હવામાન વિભાગે હજુ…

ગાંધીનગર : ભારતનું ગૌરવ ગણાતું ગિફ્ટ સિટી દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બન્યું,C4 કમાન્ડ સેન્ટર ડિજિટલ મગજની અદભૂત કાર્યશૈલી

Mar 12, 2026 1 min read

આધુનિક ભારતનું ગૌરવ ગણાતું ગિફ્ટ સિટી આજે દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બની ચૂક્યું છે. આ આખા શહેરનું સંચાલન એક અત્યાધુનિક ‘C4…

ભરૂચ : વાલિયા પોલીસે ડણસોલી ગામે ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 8 જુગારીઓની ધરપકડ

Mar 12, 2026 1 min read

ભરૂચના વાલિયા તાલુકાના ડણસોલી ગામના હનુમાન મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમે છે.જેવી બાતમીના…

ભરૂચ : જંબુસર ખાતે પાણી અને સ્વચ્છતા તથા મહિલા અધિકાર અને સ્વરોજગારી જાગૃતિ વિષયક કાર્યશાળા યોજાય

Mar 12, 2026 1 min read

મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2025-26 માટે પાણી સમિતિની મહિલા સભ્યો માટે “પાણી અને સ્વચ્છતા તથા મહિલા…