🔴 Breaking
ભાવનગર : મહુવાના બાંભણિયા ગામે દીપડાનો આતંક, 10 વર્ષના નિર્દોષ બાળકને ફાડી ખાધો!બનાસકાંઠા : પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, NDPS કેસમાં બે આરોપીઓને 20-20 વર્ષની સખત સજા!અંકલેશ્વર: અંતિમયાત્રા પણ કાદવમાં, સુરતી ભાગોળની દુર્દશા સામે લોકોનો ફાટી નીકળ્યો રોષભરૂચ: વાલિયામાં પુર અસરગ્રસ્તોને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સહાય ચૂકવાય હોવાનો AAPનો આક્ષેપભરૂચ: જ્યોતિનગર ટર્નિંગ પર ફરી ભારે ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાનદક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: પશ્ચિમ રેલવેની અનેક મહત્વની ટ્રેનો કરાઈ રદભારે વરસાદની આગાહીના પગલે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇઆંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો પરાજય, ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રનથી હરાવ્યુંભાવનગર : મહુવાના બાંભણિયા ગામે દીપડાનો આતંક, 10 વર્ષના નિર્દોષ બાળકને ફાડી ખાધો!બનાસકાંઠા : પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, NDPS કેસમાં બે આરોપીઓને 20-20 વર્ષની સખત સજા!અંકલેશ્વર: અંતિમયાત્રા પણ કાદવમાં, સુરતી ભાગોળની દુર્દશા સામે લોકોનો ફાટી નીકળ્યો રોષભરૂચ: વાલિયામાં પુર અસરગ્રસ્તોને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સહાય ચૂકવાય હોવાનો AAPનો આક્ષેપભરૂચ: જ્યોતિનગર ટર્નિંગ પર ફરી ભારે ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાનદક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: પશ્ચિમ રેલવેની અનેક મહત્વની ટ્રેનો કરાઈ રદભારે વરસાદની આગાહીના પગલે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇઆંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો પરાજય, ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું

Featured

સાબરકાંઠા : સુખડ ગામમાં યુવાનોએ બનાવ્યું ગુજરાતનું પ્રથમ દેશી જીમ, કસરતના દેશી સાધનોનો યુવાનો લઈ રહ્યા છે લાભ

Apr 10, 2021 1 min read

હાલ મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં યુવા-યુવતીઓમાં જીમ જવાનો ઘણો ક્રેઝ વધ્યો છે. જોકે મોટા શહેરોમાં અધ્યતન મશીનરી સાથેના ખર્ચવાળા જીમમાં યુવા-યુવતીઓ પોતાના શરીરની તન્દુરસ્તી માટે જતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના…

ભરૂચ : રંગ ટાઉનશીપ ફેસ-2માં શ્વાનનો આતંક, ક્રુરતાપુર્વક શ્વાનને પકડવામાં આવતાં વિવાદ

Apr 10, 2021 1 min read

રાજયમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનોને મારી નાંખવામાં આવ્યાં હોય અથવા માર મારવામાં આવતો હોય તેવા વિડીયો વાયરલ થઇ…

અરવલ્લી : મોડાસામાં ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પટકાયો, જુઓ ઘટનાના “LIVE” દ્રશ્યો..!

Apr 10, 2021 1 min read

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિકાસલક્ષી કામગીરી વચ્ચે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક રસ્તા…

વલસાડ : જિલ્લા પ્રભારી સચિવ કે.એમ. ભીમજીયાણીએ કોરોના સંદર્ભે યોજી સમીક્ષા બેઠક

Apr 10, 2021 1 min read

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર અનેક પગલાં લઇ રહયું છે, ત્‍યારે કોરોના સંદર્ભે જિલ્લામાં…

નર્મદા : દેડિયાપાડામાં આજથી 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન, વેપારી મંડળ દ્વારા લેવાયો સ્વૈચ્છીક નિર્ણય

Apr 10, 2021 1 min read

કોરોના મહામારીનુ સંકમણ દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહ્યુ છે, ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે…

ભરૂચ : રેમડીસીવર ઇન્જેકશન કેવી રીતે મેળવશો તે અંગે કલેકટરએ જાહેર કરી માર્ગદર્શિકા

Apr 10, 2021 1 min read

ભરૂચ શહેર તથા જિલ્લાના કોરોનાના દર્દીઓ માટે  રેમડિસીવર ઇન્જેકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર ધ્વારા સુદઢ…

ગાંધીનગર : સી.આર.પાટીલ પાસે Remdesivir ઇન્જેકશન કયાંથી આવ્યાં તે તેમને પુછો : સીએમ

Apr 10, 2021 1 min read

રાજયમાં વધી રહેલાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 ધન્વન્તરી રથનું લોકાર્પણ કર્યું છે પણ સૌથી…

સુરત: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે કતાર

Apr 10, 2021 1 min read

દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણ વચ્ચે મૃત્યુયાંકમાં પણ વધારો જોવા મળતા સ્મશાનોમાં વેટિંગ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે…

સુરત : લોકડાઉનના ભયે પરપ્રાંતિય શ્રમિકોની વતનમાં હિઝરત, બસોમાં ચિકકાર ગીર્દી

Apr 10, 2021 1 min read

કોરોનાના કારણે ગત વર્ષે વતનમાં જવા ભારે યાતનાઓ વેઠી હતી હવે ફરીથી જયારે લોકડાઉનનો ખતરો ટોળાઇ રહયો છે…

ભરૂચ: હાંસોટનું ઇલાવ ગામ કોરોનાને હરાવવા આગળ આવ્યું, જુઓ શુ કરી પહેલ

Apr 10, 2021 1 min read

ભરૂચ જીલ્લાની કોરોનાની વિકટ બનતી સ્થિતિને પગલે હવે ગામડાઓ આગળ આવ્યા છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સ્વયંભુ…