🔴 Breaking
રાશિ ભવિષ્ય 08 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસKnow Your Horoscope Today : July 8, 2026રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી,12 કલાકમાં સુરતમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર અસરઅંકલેશ્વર: NH-48 પર માંડવા નજીક અજાણ્યા વાહનની અડફેટે 60 વર્ષીય વૃદ્ધાનું મોત‘તેરા તુજકો અર્પણ’ : ભરૂચની જંબુસર પોલીસે સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ શોધી મૂળ માલિકને પરત સોંપ્યું…અમરનાથ ગુફાનું શિવલિંગ યાત્રાના પાંચ દિવસમાં જ પીગળી ગયું,શ્રદ્ધાળુઓમાં નિરાશા અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતો પર સંકટ, 100 એકર જમીન પાણીમાં ગરકાવ-વળતરની માંગ ભરૂચ : વાલિયા તાલુકામાં ભારે વરસાદથી તારાજી સર્જાય, MLA રિતેશ વસાવાએ અસરગ્રસ્તોને આર્થિક મદદ કરી…રાશિ ભવિષ્ય 08 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસKnow Your Horoscope Today : July 8, 2026રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી,12 કલાકમાં સુરતમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર અસરઅંકલેશ્વર: NH-48 પર માંડવા નજીક અજાણ્યા વાહનની અડફેટે 60 વર્ષીય વૃદ્ધાનું મોત‘તેરા તુજકો અર્પણ’ : ભરૂચની જંબુસર પોલીસે સોના-ચાંદીના દાગીનાવાળું પર્સ શોધી મૂળ માલિકને પરત સોંપ્યું…અમરનાથ ગુફાનું શિવલિંગ યાત્રાના પાંચ દિવસમાં જ પીગળી ગયું,શ્રદ્ધાળુઓમાં નિરાશા અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતો પર સંકટ, 100 એકર જમીન પાણીમાં ગરકાવ-વળતરની માંગ ભરૂચ : વાલિયા તાલુકામાં ભારે વરસાદથી તારાજી સર્જાય, MLA રિતેશ વસાવાએ અસરગ્રસ્તોને આર્થિક મદદ કરી…

Featured

અમદાવાદ: ISISનું ટેરર મોડ્યુલ સામે આવ્યું, જુઓ સ્થાનિક ગુનેગારોનો સંપર્ક કરી કયા ગુનાને અંજામ અપાવ્યો

Apr 7, 2021 1 min read

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નવા ટેરર મોડયુલનો પર્દાફાશ કરી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ટેરર મોડયુલ માટે…

વડોદરા : હાથીખાના બજારમાં કરિયાણાની દુકાનો ટપોટપ થઇ ગઇ બંધ, જુઓ અચાનક શું બન્યું

Apr 7, 2021 1 min read

વડોદરામાં પણ કોરોના હાહાકાર મચાવી રહયો છે ત્યારે સરકારે રાત્રિ કરફયુનો સમય રાતના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા…

અંકલેશ્વર: કોરોનાનો કહેર વધતા તંત્રએ શરૂ કર્યું માસ્ક ચેકિંગ અભિયાન, બીજી બાજુ સરકારી બાબુઓ જ જોવા મળ્યા માસ્ક વગર !

Apr 7, 2021 1 min read

અંકલેશ્વરમાં કોરોનાના વધતાં સંક્રમણના પગલે તંત્ર દ્વારા માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ગાઈડ લાઇનનું પાલન…

સુરત: સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જુઓ કોરોનાના બિહામણા દ્રશ્યો

Apr 7, 2021 1 min read

સુરતની સાયણ સુગર સંચાલિત જીવરક્ષા હોસ્પિટલમાં ચાલતા કોવિડ સેન્ટરમાં ઉભરાયા કોરાના દર્દીઓ,સંચાલકો ને કોવિડ સેન્ટર બહાર હાઉસફુલના બોર્ડ…

ભરૂચ : આજથી નાઇટ કરફયુનો અમલ, જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા લોકો ઉમટયાં

Apr 7, 2021 1 min read

ભરૂચવાસીઓને જેની દહેશત હતી તે આખરે થઇને જ રહયું…. કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાને રાખી ભરૂચ શહેરમાં બુધવારથી…

કચ્છ: કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનને મળ્યું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન, જુઓ શું કર્યું સરાહનીય કાર્ય

Apr 7, 2021 1 min read

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન છેલ્લા ૩ વર્ષમાં ૩ હજારથી વધુ ડ્રાઈવરોના પ લાખ રૂપિયા અકસ્માત વિમા પોલીસીનું…

ભરૂચ: નેત્રંગના કવચીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના કરૂણ મોત

Apr 7, 2021 1 min read

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ કવચીયા ગામ પાસેના માર્ગ પર કારની ટક્કર વાગતા બાઇક પર સવાર કવચીયા ગામના બે યુવાનોના મોત નિપજ્યાં હતા. વાલિયા પોલીસને…

સાબરકાંઠા : માસ્ક વિના ફરતા લોકો સામે ઇડર પોલીસની કડક કાર્યવાહી, રૂ. 1-1 હજારનો દંડ વસુલ કરાયો

Apr 7, 2021 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોરોનાનુ…

અમદાવાદ: રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવા લોકોએ લગાવી કતાર,જુઓ કેવી છે પરિસ્થિતી

Apr 7, 2021 1 min read

અમદાવાદમાં કોરોના રફ્તાર પકડી રહ્યો છે ત્યારે આ બીમારીમાં ઉપયોગી માનવામાં આવતું રેમડેસિવિર ઇન્જેક્શન બજારમાં સરળતાથી મળતું નથી…