🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Featured

વલસાડ : પોષણ પખવાડિયા અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરાઇ, આંગણવાડી કક્ષાએ યોજાયા અનેક કાર્યક્રમો

Apr 2, 2021 1 min read

ભારત સરકાર દ્વારા જન આંદોલન સ્‍વરૂપે દર વર્ષે તા. ૧૬થી ૩૧ માર્ચ સુધી પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ…

મહેસાણા : છઠીયારદાના મહંતનું 4 એપ્રિલે થશે મૃત્યુ ? જુઓ કેટલો સાચો પડશે દાવો

Apr 2, 2021 1 min read

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના મહંતએ 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરતાં આ મુદ્દો રાજયભરમાં ટોક ઓફ ધ…

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વેકસિનેશનની આશા, સેન્ટરો પર લાગી લોકોની કતાર

Apr 2, 2021 1 min read

અમદાવાદમાં એક તરફ કોરોના વિસ્ફોટ થઇ રહયો છે તો બીજી તરફ વેકસિનેશનને વેગવંતુ બનાવી દેવાયું છે. ગુજરાત રાજ્યમાં…

જુનાગઢ: કાળઝાળ ગરમીની થઈ ગઈ શરૂઆત, સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

Apr 2, 2021 1 min read

ઉનાળાની કાળઝાળ ગરમીની હજી તો શરૂઆત થઈ છે, ત્યારે જુનાગઢ ખાતે આવેલ સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ગરમી સામે રાહત…

ભરૂચ : 45 વર્ષથી ઉમંરના વ્યક્તિઓને કોરોનાની વેકસીન મુકાવા કલેકટરની અપીલ

Apr 2, 2021 1 min read

ભરૂચમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે કલેકટરે 45 વર્ષથી વધારે ઉમંરના તમામ લોકોને વેકસિનેશન કરાવી…

આણંદ : વડોદરામાં લુંટ કરવા બે લુંટારૂઓ બાઇક પણ નીકળ્યાં, પણ જુઓ વાસદ પાસે શું થયું ?

Apr 2, 2021 1 min read

આંખોમાં મરચાની ભુકી નાંખી લુંટ ચલાવતી રાજસ્થાની ટોળકીના બે સાગરિતો વડોદરામાં કાવતરાને અંજામ આપે તે પહેલાં જ વાસદ…

અમદાવાદ : કોરોનાએ બગાડયું IIMનું “મેનેજમેન્ટ”, 104 લોકો કોરોના પોઝીટીવ

Apr 2, 2021 1 min read

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઇઆઇએમનું મેનેજમેન્ટ કોરોનાએ બગાડી નાંખ્યું છે. સંસ્થાના 70 વિદ્યાર્થીઓ સહિત કુલ 104 લોકો કોરોના…

ભરૂચ: ભોલાવ ખાતે અવધૂત સોસાયટીના સોમનાથ મહાદેવ મંદિરે શરૂ કરાયો વેકસીનેશન કેમ્પ

Apr 2, 2021 1 min read

વધતાં જતાં કોરોના સંક્રમણના પગલે ભરૂચના ભોળાવ ખાતે અવધૂત સોસાયટીમાં સ્થીત સોમનાથ મહાદેવ મંદિરે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં…

મહારાષ્ટ્રમાં કોરોના કહેર: એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા, બ્લડબેંકમાં લોહીની અછ્ત

Apr 2, 2021 1 min read

કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં કહેર વરસાવી રહી છે જેવી ગયા વર્ષે પણ જોવા મળી ન હતી. મહારાષ્ટ્ર…