🔴 Breaking
ભરૂચ: હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળ્યું, નિષ્ઠુર જનેતા સામે ફિટકારભરૂચઃ માર્ગ પર ગદર્ભ આવતાં યુવાનના મોત બાદ તંત્ર જાગ્યુ, રસ્તે રખડતા ગદર્ભ પાંજરે પૂર્યાપંચમહાલ : હાલોલ નગરપાલિકા પર EPFOની મોટી તવાઈ; પીએફના નાણાં ન ચૂકવતા બાકીદારોની યાદીમાં નામ સામેલઅંકલેશ્વર:  સેંગપુરમાં આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં, બાળકો ક્યારેક મંદિર તો ક્યારેક ઘરમાં ભણવા મજબુરભરૂચ: હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું, પોલીસે તપાસ શરૂ કરીભારતીય શેરબજારની તેજીભરી શરૂઆત: સેન્સેક્સ 72 અંક ઉછળી 76,571 પર ખુલ્યોગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીઅમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ: ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના જોરદાર હુમલાભરૂચ: હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળ્યું, નિષ્ઠુર જનેતા સામે ફિટકારભરૂચઃ માર્ગ પર ગદર્ભ આવતાં યુવાનના મોત બાદ તંત્ર જાગ્યુ, રસ્તે રખડતા ગદર્ભ પાંજરે પૂર્યાપંચમહાલ : હાલોલ નગરપાલિકા પર EPFOની મોટી તવાઈ; પીએફના નાણાં ન ચૂકવતા બાકીદારોની યાદીમાં નામ સામેલઅંકલેશ્વર:  સેંગપુરમાં આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં, બાળકો ક્યારેક મંદિર તો ક્યારેક ઘરમાં ભણવા મજબુરભરૂચ: હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું, પોલીસે તપાસ શરૂ કરીભારતીય શેરબજારની તેજીભરી શરૂઆત: સેન્સેક્સ 72 અંક ઉછળી 76,571 પર ખુલ્યોગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીઅમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ: ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના જોરદાર હુમલા

Featured

અંકલેશ્વર : ઓટો ગેરેજના પ્રમોશન માટે રીલ બનાવવા તોડફોડ કરનાર 5 આરોપીઓ જેલ ભેગા, પોલીસે કરી ધરપકડ

Dec 23, 2025 1 min read

અંકલેશ્વરમાં પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરીભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ ભરૂચ…

અંકલેશ્વર : પુન ગામથી કિમ સુધી એક્સપ્રેસ વે 31ST ડિસેમ્બર સુધી શરૂ થઈ શકે છે,NHAIની અંતિમ તબક્કામાં

Dec 23, 2025 1 min read

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથટોરીટી ઓફ ઇન્ડિયા…

ભરૂચ: જંબુસર નજીક ST બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, મોટી જાનહાની ટળી

Dec 23, 2025 1 min read

ભરૂચના જંબુસર એસટી ડેપોની બસને અકસ્માત પડતા દોડધામ મચી જવા પામી હતી. કીર્તિસ્તંભથી જંબુસર આવવા રવાના થયેલી એસટી…

અંકલેશ્વર : NH 48 પર મુલદ ટોલપ્લાઝા નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ટ્રકચાલકનો આબાદ બચાવ

Dec 23, 2025 1 min read

ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 પર મુલદ ટોલપ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી…

AUS vs ENG : ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે બોક્સિંગ ડે ટેસ્ટ માટે પોતાની ટીમ કરી જાહેર

Dec 23, 2025 1 min read

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે બોક્સિંગ ડે ટેસ્ટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોન…

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે ઠંડી અને ઘુમ્મસનું પ્રમાણ વઘ્યું, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCR વિસ્તારમાં શીત લહેર જોવા મળી

Dec 23, 2025 1 min read

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આ દિવસોમાં ભારે ઠંડી અને ઘુમ્મસનું પ્રમાણ વધી ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને…

BCCI એ મહિલા ક્રિકેટરોને એક મોટી આપી ખુશખબર, ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી મળશે

Dec 23, 2025 1 min read

ભારતીય મહિલા ક્રિકેટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે 2025ની વનડે વર્લ્ડ કપ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો, વડા લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવનું કાર બોમ્બ વિસ્ફોટમાં થયું મોત

Dec 22, 2025 1 min read

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો લાગ્યો છે. વ્લાદિમીર પુતિનની સેનાના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા લેફ્ટનન્ટ જનરલ દુનિયા | Featured | સમાચાર

IPL માં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જાણીતા કર્ણાટકના કૃષ્ણપ્પા ગૌતમએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ

Dec 22, 2025 1 min read

ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPL માં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી જાણીતા કર્ણાટકના કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) એ ક્રિકેટના તમામ…