વધુ

  દેશ

  video

  હૈદરાબાદમાં ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, દક્ષિણ ભારતમાં અનેક ઠેકાણે વરસાદ

  હૈદરાબાદમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રસ્તાઓ પર પાણીના વહેણમાં કાર અને બાઈકો પણ તણાતા જોવા મળી હતી. હવામાન વિભાગએ પણ આજે (બુધવારે) ભારે વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે.
  video

  મહારાષ્ટ્ર : મંદિરો ખોલવા માટે શિરડીથી સિદ્ધિવિનાયક સુધી ભાજપનો મોરચો

  મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવાની માંગ વધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોએ તેમની માંગણીઓ અંગે મંગળવારે મુંબઇમાં દેખાવો કર્યા હતા. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશયારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે. મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો...

  મુંબઈ : દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ડૂલ, અહેવાલ વાંચવા અહી ક્લિક કરો…

  મુંબઈ મહાનગરી વિસ્તારમાં ગ્રિડ ફેઇલ થઈ ગઈ છે. મુંબઈ ટાઉનશિપમાં વીજળી પુરી પાડનારી કંપની બેસ્ટએ કહ્યું કે વીજળીની પુરી પાડનાર પ્લાન્ટમાંથી ગ્રિડ ફેઈલ થઈ ગઈ છે. મુંબઈના પૂર્વ, પશ્ચિમ, ઉપનગર અને ઠાણેના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ...
  video

  ભરૂચ : અમિતાભ બચ્ચચનો આજે 78મો જન્મદિવસ, મળો ભરૂચમાં રહેતાં તેમના અનોખા ચાહકને

  સદીના મહાનાયકનું બિરૂદ મેળવી ચુકેલાં બિગ બી અમિતાભના 78 માં જન્મદિવસે ભરૂચ ખાતે રહેતાં તેમના ચાહકે વિનામૂલ્યે લોકોને ચા પીવડાવી તથા કેક કાપીને ઉજવણી કરી હતી. ' વન મેન ઇન્ડસ્ટ્રીઝ '' સ્ટાર ઓફ મિલેનિયમ'...

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએફએસ અધિકારીયોને પાઠવી શુભેચ્છા

  9 ઓક્ટોબરે ઉજવાયેલા ભારતીય વિદેશી સેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આઈએફએસ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાને કહ્યું કે, "ભારતીય વિદેશી સેવા દિન નિમિત્તે આજે આઈએફએસ અધિકારીઓને અભિનંદન. વૈશ્વિક સ્તરે દેશના હિતને આગળ વધારવા, દેશની...

  કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન

  કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે. રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં છે. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ  જાણકારી આપી છે. રામવિલાસ પાસવાનનું...

  ભારતીય વાયુસેનાની તાકાતનો પરચમ, 88માં એરફોર્સ ડેની કરાઇ રહી છે ઉજવણી

  ભારતીય વાયુસેનાનો આજે 88મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસની ઉજવણી દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના હિંડોન એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીના કારણે સ્થાપના દિનની ઉજવણી પ્રેક્ષકો વગર ઉજવવામાં આવી રહી છે. જે ઇતિહાસમાં પ્રથમ...
  video

  સત્તાના સિંહાસન પર મોદીનો 20માં વર્ષમાં પ્રવેશ, ગુજરાતના સૌથી સફળ નેતા તરીકે કાર્યરત

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણની ટોચ પર પહોંચેલા એ રાજકારણીઓમાંના એક છે, જેમણે એક કાર્યકર તરીકેની સફર શરૂ કર્યો, પછી મુખ્યમંત્રી બન્યા અને પછી વડા પ્રધાન પણ બન્યા. નરેન્દ્ર મોદીના રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તા પ્રમુખ તરીકે આજે 20માં...

  રિયા ચક્રવર્તીને આખરે એક મહિના પછી બોમ્બે હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

  સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગઈકાલે 6 ઓક્ટોબરના રિયાની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી હતી. લોઅર કોર્ટમાં બે વાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ...

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકે 20માં વર્ષમાં કરશે પ્રવેશ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સરકારના વડા તરીકે તેમના 20માં વર્ષે પ્રવેશ કરશે. તે પ્રથમ રાજનેતા છે જે રાજ્યના મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન તરીકે પોતાનો બીજો દાયકા પૂર્ણ કરવાના છે. 7 ઓક્ટોબર, 2001 ના રોજ,...

  Latest News

  video

  સુરત : ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે રૂ. 201 કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

  સુરત શહેર મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના રૂપિયા 201.86 કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી...
  video

  અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કેન્દ્રની ટીમના ધામા, જુઓ શું છે કારણ

  રાજયમાં સી પ્લેનને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. કેન્દ્રની ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયાર થયેલ વોટર એરોડ્રામની...
  video

  અમદાવાદ : સરકારી અનાજ સગેવગે કરવાનો કારસો, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

  અમદાવાદના શાહીબાગ વિસ્તારના ગરીબ રેશનકાર્ડધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. મહિલા દુકાનદાર તેના વહીવટદાર...

  જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે થી મહિલાઓને પણ અપાશે પ્રવેશ

  સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે સત્ર 2021-22ના સત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય...

  જામનગરના સંતોને અયોધ્યા રામ જન્મભૂમિ અંગેની બેઠક માટે મળ્યું આમંત્રણ

  વિશ્વ હિન્દુ પરિષદની અખિલ ભારતીય યોજના અંતર્ગત આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર રામ મંદિર...