વધુ

  દેશ

  દરિયાદેવ ખુદ આવે છે શિવજીનો અભિષેક કરવા માટે, વાંચો કયાં આવેલું છે આ શિવાલય

  ભોળાનાથ શંભુની આરાધનાના પર્વ મહા શિવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે શિવ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. અમે આપને જણાવી રહયાં છે એક અનોખા શિવમંદિર વિશે કે જયાં દરિયાદેવ ખુદ શિવજીનો અભિષેક કરવા...

  ચીનના વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ કોરોના વાઈરસથી મોત

  ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1860 લોકો મૃત્યુ પામ્યા છે. વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા લીયુ ઝિમિંગને કોરોના વાયરસ ભરખી ગયો ચીનમાં કોરોના વાઈરસને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે...

  અમદાવાદ : ટ્રમ્પના આગમન પહેલા રાતોરાત દીવાલનું નિર્માણ, દીવાલની ઓથે ભારતનું સત્ય!

  અધિકારી : દિવાલ ઝૂંપડપટ્ટી છુપાવવા માટે નહીં પરંતુ સુરક્ષાના કારણોસર બનાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકને ઇન્દિરા બ્રિજથી જોડતા માર્ગ પર અમદાવાદમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જેમાં આશરે 800 પરિવારો રહે...

  ટ્રમ્પનું બેવડું વર્તન : કહ્યું, ભારતનો વ્યવહાર અમારા સાથે ખરાબ પણ વડાપ્રધાન મોદી છે પસંદ

  અમેરિકન રાસ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર 24 ફેબ્રુઆરીના રોજ આવવાના છે તે પહેલા આપ્યું તેમનું મંતવ્ય. તેમણે અમદાવાદ મોટેરા સ્ટેડિયમને લઈને આપ્યું નિવેદન.     અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસને લઇને કહ્યું, ભારતે અમારી સાથે...

  નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પ રાજકારણ જ નહીં ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે, જાણો ફિલ્મી સફર

  ટ્રમ્પનું આયુષ્ય, એક ઉદ્યોગપતિથી લઈને વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ સુધી, ગ્લેમર વર્લ્ડ સાથે પણ સંકળાયેલું છે અને તેણે હોલીવુડની ઘણી ફિલ્મો અને હોલીવુડ ટીવી સિરિયલોમાં કેમિયો રોલ કર્યા છે. ટ્રમ્પના તે પ્રોજેક્ટ્સ વિશે જાણો જ્યારે તે સિલ્વર સ્ક્રીન પર આવ્યો હતો. અમેરિકન પ્રમુખ...

  શિવાજી મહારાજની જન્મજયંતિ પર તેમની સાથે સંબંધિત ખાસ વાતો વાંચો

  છત્રપતિ શિવાજી ભારતના બહાદુર શાસકોમાંના એક હતા. છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. મરાઠા સામ્રાજ્યનો પાયો નાખવાનો શ્રેય છત્રપતિ શિવાજીને જાય છે. છત્રપતિ શિવાજીની જન્મજયંતિ શિવ જયંતિ અને શિવાજી જયંતી તરીકે...

  ભારતનો વાગ્યો ડંકો, એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપ 2020માં સુનીલ કુમારે મેળવ્યું ગોલ્ડ મેડલ

  ભારતને એશિયાઇ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 1993 પછી પહેલી વાર ગોલ્ડ મેડલ મળ્યો છે. સુનીલ કુમાર પહેલા પપ્પૂ યાદવે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં સુનીલ કુમારની ટક્કર કિર્ગિસ્તાનના સાલિદિનોવ સાથે થઇ હતી, જેમાં ભારતીય પહેલવાને 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. 

  ટ્રમ્પ-મોદીના મેગા શોમાં બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ, અમિતાભ બચ્ચન-સોનમ કપૂર સહિતના સિતારા પહોંચશે

  મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા સમારોહમાં બોલિવૂડ હસ્તીઓ ભાગ લેશે. જેમાં અમિતાભ બચ્ચન, સોનમ કપૂર સહિતના મોટા નામ શામેલ છે. 24 ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે. અહીં આવીને તેઓ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં...

  યુપી : લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર બસનો એસયૂવી સાથે ભીષણ અકસ્માત, 4 વ્યક્તિઓના મોત

  ઉત્તર પ્રદેશના જનપદ કાનપુરમાં બિલ્હૌર પાસે લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર ફૉર્ચ્યૂનર(કાર) અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજયાં છે. પ્રાથમિક માહિતી મુજબ, બસ ચાલકની બેદરકારીના પગલે બસ ડિવાઇડર પાર કરીને...

  હનીમૂન મનાવવું અને વિદેશમાં ભણવું થશે મોંઘુ! આ તારીખથી લાગુ થશે નિયમો

  હવે ખૂબ જ જલ્દી તમારી વિદેશ યાત્રા મોંઘી થશે. આગામી 1 એપ્રિલ 2020 પછી, વિદેશી ટૂર પેકેજો ખરીદવા અને વિદેશમાં કોઈપણ ભંડોળ ખર્ચ કરવો તે મોંઘા થઈ જશે. જો કોઈ વિદેશી ટૂર પેકેજ ખરીદે છે અથવા વિદેશી ચલણ...
  - Advertisement -

  ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

  ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.
  - Advertisement -

  ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

  ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો...

  ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

  ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના...
  video

  ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

  ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે  જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા હેરાનગતિ...
  video

  અમદાવાદ : એક રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર, બીજાને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ

  એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ થાય છે અને બીજાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ અનુભવે છે તેમ વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં...