🔴 Breaking
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટની વાપસી!કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન, PM મોદીએ પાઠવી શુભેચ્છાસુદાનમાં ભયાનક ખાણ દુર્ઘટના: સોનાની ખાણ ધસી પડતાં 67 મજૂરોના મોત, અનેક હજુ લાપતાભરૂચ: પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્રઅંકલેશ્વર : માર્ગ અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, મૃતકના પરિજનોને AAP’ની સાંત્વના, પાલિકા સામે કર્યા ગંભીર આક્ષેપ..!અંકલેશ્વર: નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં કરોડોના કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આક્ષેપ ફગાવ્યાઅંકલેશ્વર: જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયાભરૂચ: આમોદ બાદ વાલિયાના મોદલીયા ગામે પણ ખુલ્લી ગટર 4 વર્ષની બાળકીને ભરખી ગઈ, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટની વાપસી!કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન, PM મોદીએ પાઠવી શુભેચ્છાસુદાનમાં ભયાનક ખાણ દુર્ઘટના: સોનાની ખાણ ધસી પડતાં 67 મજૂરોના મોત, અનેક હજુ લાપતાભરૂચ: પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્રઅંકલેશ્વર : માર્ગ અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, મૃતકના પરિજનોને AAP’ની સાંત્વના, પાલિકા સામે કર્યા ગંભીર આક્ષેપ..!અંકલેશ્વર: નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં કરોડોના કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આક્ષેપ ફગાવ્યાઅંકલેશ્વર: જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયાભરૂચ: આમોદ બાદ વાલિયાના મોદલીયા ગામે પણ ખુલ્લી ગટર 4 વર્ષની બાળકીને ભરખી ગઈ, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
Featured

દિલ્હી વિધાનસભા ચૂંટણી, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 11 નામ છે. જેમાંથી છ એવા નેતાઓ છે જે ભાજપ કે કોંગ્રેસ Featured | દેશ | સમાચાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 11 નામ છે. જેમાંથી છ એવા નેતાઓ છે જે ભાજપ કે કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે.બ્રહ્મસિંહ તંવર, બીબી ત્યાગી અને અનિલ ઝાએ તાજેતરમાં ભાજપ છોડી દીધું હતું. જ્યારે ઝુબેર ચૌધરી, વીર સિંહ ધીંગાન અને સુમેશ શૌકીન કોંગ્રેસમાંથી AAPમાં જોડાયા છે.

દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. ચૂંટણી પંચ વર્તમાન ગૃહની પાંચ વર્ષની મુદત પૂરી થવાની તારીખ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે છે.છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020 માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી માત્ર 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું.