અમદાવાદ : ધનતેરસના દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદવાનો વિશેષ મહિમા, બજારોમાં જામી લોકોની ભારે ભીડ...
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીથી જ તહેવારની શરૂઆત થાય બધા દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે દિવાળી 2 દિવસ પહેલા આ ધનતેરસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.