New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના ૧૮ વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયક કાન્તિલાલ રાજપુરોહિત સહીત વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ કમિટી પ્રમુખ લક્ષ્મણસિંગ ચૌહાણ,ઉપપ્રમુખ પુખરાજ રાજપુરોહિત,ખજાનચી માંગીલાલ ચૌધરી અને અશોક બિશ્નોઈ,ચંપાલાલ પુરોહિત તેમજ નાનજી માલી,નાગરમલ ચૌધરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories