બોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે દાદાની પ્રતિમાને દિવ્ય વાઘા તેમજ સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે હરિભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજના પાવન અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પ્રતિમાને દિવ્ય વાઘા તેમજ સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે મંદિરના મહંત સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી બાદ મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ અવસરે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ધરાવાયેલ દિવ્ય વાઘા સહિત સિંહાસનને કરાયેલ ફળ શૃંગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT