બોટાદમાં 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી
કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ
કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર તેમજ ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર સહિત 200 કિલો કચરિયુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવાર નિમિત્તે જરદોશી વર્કવાળા વાઘા અને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
બોટાદના સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધનતેરસના પવન અવસર પ્રસંગે ચલણી નોટોના વાઘ સાથેનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતા, આ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે ફૂલની પાંદડીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,