ગુજરાત અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો શણગાર બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન બોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા... શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : સાળંગપુરમાં ઉજવાયો અતિભવ્ય રંગોત્સવ, 3 હજાર કિલો રંગથી પરિસરનું આકાશ રંગબેરંગી થયું... બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 18 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn