પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો

New Update
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે ભગવાન સોમનાથને મહારુદ્ર પણ કહેવામાં આવે છે અને સોમનાથમાં તીર્થ પુરોહિત અને પૂજારીગણ દ્વારા પણ ભારત વર્ષને વિશ્વ ગુરુની પ્રાપ્તિ થાય છે. તેમજ 33 કોટીઓની જેમાં જળચર સ્થળચર માનવી પશુ પક્ષી દરેકનું ભગવાન સોમનાથ કલ્યાણ કરે સૌની સુરક્ષા કરે દેશની રક્ષા કરે એવી દરેક શ્રધ્ધાળુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

Latest Stories