ગીર સોમનાથ : શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શિવભક્તો શિવમય બન્યા
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા માટે લાઈન લગાવી હતી.