બૉયકોટ ટ્રેન્ડ વચ્ચે રણબીર-આલિયાની ફિલ્મે સોમવારે કરી આટલી કમાણી
બ્રહ્માસ્ત્ર આખરે બૉક્સ ઑફિસ પર બૉલીવુડ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બૉયકોટ કરવામાં આવી રહી હતી