IGNOU માં B.Ed, PhD અને B.Sc નર્સિંગમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીની છેલ્લી તક..
અરજી ફોર્મ IGNOU ની ઓફિસિયલ વેબસાઇટ ignou.ac.in પર જઈને અથવા આ પેજ પર આપેલી સીધી લિંક પર ક્લિક કરીને ભરી શકાય છે
અરજી ફોર્મ IGNOU ની ઓફિસિયલ વેબસાઇટ ignou.ac.in પર જઈને અથવા આ પેજ પર આપેલી સીધી લિંક પર ક્લિક કરીને ભરી શકાય છે
સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષાઓ પહેલા જ વિદ્યાર્થીઓના મનમાં તેમની તૈયારી, કેટલી તૈયારી કરી છે
ધોરણ 10પાસ વિદ્યાર્થીઓ પોતાની પાસદ્ગિ પ્રમાણે વિષય પસંદ કરી 12મુ ધોરણ પાસ કરે છે ને પછી આગડ વધવા માટે છે કોલેજ અને કોલેજ લાઈફ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી
દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષા 1 ફેબ્રુઆરી, 2024 સુધી લેવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું
અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી
AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.