ઉત્તર પ્રદેશમાં 15 દિવસની શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે, શાળાઓ 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રહેશે બંધ...
ઉત્તર પ્રદેશમા ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળાના વેકેશનને લગતી માહિતી જાહેર કરાઇ
ઉત્તર પ્રદેશમા ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળાના વેકેશનને લગતી માહિતી જાહેર કરાઇ
ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે.
કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુમાં સફળતા મેળવવા માટે એક છે કે તમે આત્મવિશ્વાસ રાખો. તમારે તમારી તૈયારી વિશે સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ
વકીલ એ આપણા દેશમાં એક શ્રેષ્ઠ વ્યવસાય માનવામાં આવે છે. લાખો યુવાનો પ્રખ્યાત વકીલ બનવાનું સ્વપ્ન જુએ છે.
પણયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો
દેશભરની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે JEE Mains પરીક્ષા એક મોટો પડકાર છે.