New Update
/connect-gujarat/media/post_banners/34bf24064361f460727b3ae311d5c3e8bee80f0d1c719e16b54310e1f70e3bf0.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી જેમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ન અપાતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 270 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે.ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય તેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકો માંગ કરી રહ્યા છે.ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી
Latest Stories