New Update
/connect-gujarat/media/media_files/2024/12/13/anD9BZnk1Kc2Itfqq9gz.png)
અક્ષય કુમાર ગુરુવારે 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ પર કોઈ વસ્તુ ઉછળીને આંખમાં વાગી હતી.
એહવાલ અનુસાર, આંખમાં ઈજા થતાં તરત જ એક આઈ સ્પેશિયાલિસ્ટ ફિલ્મના સેટ આવ્યા હતા. અક્ષયની આંખ તપાસ્યા બાદ ડોક્ટરે તેના પર પાટો બાંધ્યો હતો. તેણે અક્ષયને શૂટિંગ ન કરવાની અને આરામ કરવાની સલાહ આપી છે. જોકે, એનર્જીટિક અક્ષય કુમાર આંખમાં વાગ્યું હોવા છતાં થોડી જ વારમાં ફરીથી શૂટિંગ કરવા તૈયાર થયો હતો.માર્ચ 2023 માં, ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના શૂટિંગ દરમિયાન, અક્ષય સ્કોટલેન્ડમાં એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થયો હતો.
Latest Stories