મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, અભિનેતા ICUમાંથી બહાર..!
મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે 10 ફેબ્રુઆરીએ કોલકાતાની એપોલો હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.