લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ગેરહાજરી બદલ ભાજપે કરી રાહુલ ગાંધીની ટીકા
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પાર્ટી સાથીદારો સાથે ઇન્દિરા ભવનમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
'બોર્ડર 2' ના નિર્માતાઓએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની છે.
લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે.
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે કોઈને કોઈ સમાચાર આવતા રહે છે.
કમલ હાસનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કમલને કોણે અને શા માટે ધમકી આપી છે? તો ચાલો જાણીએ કે આખો મામલો શું છે?
અહાન પાંડે અને અનિત પદ્દા અભિનીત ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 23 દિવસ પછી પણ તેની કમાણી ચાલુ છે.