ભારતી સિંહે સળગાવી નાંખી કરોડોની Labubu Doll, જાણો કારણ
ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.
ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.
જ્યારે એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ રિલીઝ થઈ હતી, ત્યારે ઘણા લોકોને આ ફિલ્મ વિશે બહુ ખબર નહોતી. આ ફિલ્મ વિશે કોઈ ચર્ચા નહોતી પરંતુ વર્ડ ઓફ માઉથે
120 બહાદુર'ના ટીઝરમાં, ફરહાન ભારતીય સેનાના કુમાઉ રેજિમેન્ટના મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકા ભજવતો જોવા મળે છે, જેમણે રેજાંગ લાના યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું.
આ કાર્યક્રમ તો અમેરિકાના હ્યુસ્ટનમાં છે, પરંતુ તેના આયોજક અહીંની પાકિસ્તાની રેસ્ટોરાંના માલિક છે. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાદિવસના સંદર્ભમાં યોજાયેલો છે.
અશ્વિન કુમાર દિગ્દર્શિત ફિલ્મ મહાવતાર નરસિમ્હા ઘણી કમાણી કરી રહી છે. ખાસ કરીને ફિલ્મનું હિન્દી વર્ઝન ધમાકેદાર કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મ 25 જુલાઈના
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી)એ કૂલીને 'એ' (એડલ્ટ) સર્ટીફિકેટ આપ્યું છે. છેલ્લાં ૩૬ વર્ષમાં પહેલીવાર રજનીકાંતની ફિલ્મને 'એ' રેટિંગ મળ્યું છે.
ફિલ્મ અભિનેતા આમીર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાય ગામે પહોંચ્યા હતા જેને લઇને ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો
એવું શક્ય નથી કે જોન અબ્રાહમ એક્શન કરે અને ચાહકો સીટી ન મારે. ધ ડિપ્લોમેટ પછી, અભિનેતા ફરી એકવાર ફુલ-ઓન એક્શન અવતારમાં જોવા મળ્યો. જોનની ફિલ્મ 'તેહરાન'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો,