ત્રણ વર્ષ બાદ બોલીવૂડમાં કમબેકની સોનમ કપૂરની જાહેરાત
સોનમ કપૂર બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. તેણે એક ફિલ્મ સ્વીકારી છે અને આ વર્ષના અંત સુધીમાં તે શૂટિંગ પણ શરુ કરી દેશે. જોકે, સોનમે આ પ્રોજેક્ટ વિશે વધારે વિગતો આપી નથી.
સોનમ કપૂર બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. તેણે એક ફિલ્મ સ્વીકારી છે અને આ વર્ષના અંત સુધીમાં તે શૂટિંગ પણ શરુ કરી દેશે. જોકે, સોનમે આ પ્રોજેક્ટ વિશે વધારે વિગતો આપી નથી.
ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ વિશ્વનાથન નાયરને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
બોલિવૂડમાંથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. 90ના દાયકામાં હિન્દી સિનેમાને "યા અલી," "સુબહ સુબહ," "દિલ તુ હી બાતા," અને "જિયા રે જિયા રે" સહિત અનેક સુપરહિટ ગીતો આપનાર ગાયક ઝુબિન ગર્ગનું અવસાન થયું છે.
ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.હજુ ગયાં સપ્તાહે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી.
બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલા, સલમાન કવિંદર ગુપ્તા સાથે સુખદ મુલાકાતનો આનંદ માણતો જોવા મળ્યો. શાંત હાવભાવ અને ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું
કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે.