ઝુબિન ગર્ગ મોત કેસમાં નવો વળાંક, એક સિંગર અને એક સંગીતકારની પણ ધરપકડ
જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી વિગતો સામે આવી રહી છે.
જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી વિગતો સામે આવી રહી છે.
બોલિવૂડના કિંગ ખાન 33 વર્ષ બાદ અબજોપતિની યાદીમાં સામેલ થયો છે. હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ બાદ શાહરૂખ ખાનની નેટવર્થ પ્રથમ વખત 1.4 અબજ ડોલર (રૂ. 12490 કરોડ) થઈ છે.
પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીના પોસ્ટર લોન્ચ થયા પછી, નિર્માતાઓને તાજમહેલના ગુંબજની અંદરથી શિવની મૂર્તિ નીકળતી બતાવવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે.
આર્યન ખાનની ડેબ્યુ સીરીઝ ધ બૈડસ ઓફ બોલીવૂડની પ્રથમ સીઝન ઓટીટી પર ધમાલ મચાવી રહી છે. આ સીરીઝને દર્શકોનો પોઝિટિવ રિસપોન્સ મળી રહી છે. આ સીરીઝ સફળ થવાથી હવે બીજી સીઝનની તૈયારી શરૂ કરવા દેવામાં આવી હોવાનું રજત બેદીએ કન્ફર્મ કર્યું છે.
સોનમ કપૂર બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. તેણે એક ફિલ્મ સ્વીકારી છે અને આ વર્ષના અંત સુધીમાં તે શૂટિંગ પણ શરુ કરી દેશે. જોકે, સોનમે આ પ્રોજેક્ટ વિશે વધારે વિગતો આપી નથી.
ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ વિશ્વનાથન નાયરને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
બોલિવૂડમાંથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. 90ના દાયકામાં હિન્દી સિનેમાને "યા અલી," "સુબહ સુબહ," "દિલ તુ હી બાતા," અને "જિયા રે જિયા રે" સહિત અનેક સુપરહિટ ગીતો આપનાર ગાયક ઝુબિન ગર્ગનું અવસાન થયું છે.
ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.હજુ ગયાં સપ્તાહે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી.