રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં 'વિલન' બનશે અર્જુન કપૂર, ખતરનાક લૂક જોઇને રહી જશો દંગ
વર્ષ 2024માં રોહિત શેટ્ટી ફરી એકવાર એક્શનથી ભરપૂર ફિલ્મ લાવવા જઈ રહ્યો છે.
વર્ષ 2024માં રોહિત શેટ્ટી ફરી એકવાર એક્શનથી ભરપૂર ફિલ્મ લાવવા જઈ રહ્યો છે.
અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ ગઈ કાલે એટલે કે 8મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
દિશા પટાનીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી સાથે અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો
ટીવી અભિનેત્રી ડોલીના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે અને ત્યારથી તે લાઇમલાઇટમાં રહી છે.
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પુષ્પા 2' તેની રિલીઝ તરફ આગળ વધી રહી છે.