આર્ટિકલ 370' ફિલ્મ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ,વાંચો શું છે કારણ
યામી ગૌતમ અભિનીત એક્શન પોલિટિકલ થ્રિલર 'આર્ટિકલ પર 370' પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યામી ગૌતમ અભિનીત એક્શન પોલિટિકલ થ્રિલર 'આર્ટિકલ પર 370' પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના જાણીતા અભિનેતા કેનેથ મિશેલનું 49 વર્ષની વયે નિધન થયું છે.
ફિલ્મ સેલિબ્રિટી ઘણીવાર તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને ભગવાનના દર્શન કરે છે.
અજય દેવગનની આગામી ફિલ્મ 'શૈતાન' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ મહિને ગ્લેમરની દુનિયામાં કેટલાક સારા અને કેટલાક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની અનુષ્કા શર્માએ એક પુત્રને જન્મ આપ્યો છે.
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.