'યોધા'નું ટીઝર રિલીઝ, સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી 'શેરશાહ' સ્ટાઈલમાં જોવા મળ્યો
સિદ્ધાર્થ મલ્હોત્રાની જાસૂસ ફિલ્મ યોદ્ધાનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓ ઘણા સમયથી ફિલ્મની રિલીઝ માટે દબાણ કરી રહ્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રાની જાસૂસ ફિલ્મ યોદ્ધાનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓ ઘણા સમયથી ફિલ્મની રિલીઝ માટે દબાણ કરી રહ્યા હતા.
ભરૂચમાં ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ ગુજરાતમાં 50મું મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ શરૂ કર્યુ છે.
પોતાના અભિનય અને સુંદરતાથી લોકોને દિવાના બનાવનાર પીઢ અભિનેત્રી હેમા માલિની પણ શાસ્ત્રીય નૃત્ય માટે લોકોની નજરમાં રહે છે.
બોલિવૂડના હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યનના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.